Posts
GujjuGeek.Com is feeling loved.

Re uploaded !
સિંગાપુરની એક શાળાનાં આચાર્યશ્રીએ તેમનાં વિદ્યાર્થીઓના વાલીઓને લખેલો પત્ર !
જે દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓએ વાંચવો જોઈએ !

Vocalist : Patel Sanket...
Editor : Urvish Patel

See More
It looks like you may be having problems playing this video. If so, please try restarting your browser.
Close
285 Views
GujjuGeek.Com updated their cover photo.
Image may contain: 1 person, text
Videos
😂😂😂 When Dhamlo Plays Cricket !!!
8
3
Photos
Posts

એમાં એવું હતું કે હું જતો તો ને....

#GujjuGeekb#Dashlo

Image may contain: text
જોઆન કૅથલિન રોઉલિંગની જીવનગાથા કોઈ પરીઓની વાર્તાઓ કરતા ઓછી રસપ્રદ નથી. તેમની આ ઘણી મોટી સફળતાની પહેલા, તેઓ ભારે દુ...
youtube.com

20મી માર્ચને ‘વિશ્વ ચકલી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ થોડા વર્ષો અગાઉ મનુષ્યના ઘરમાં વસવાટ કરતી ચકલી આજે માનવીથી દુર જતી રહી છે અને લુપ્તતાના આરે પહોચી છે. વધી રહેલાં ક્રોક્રિંટના જંગલો નાનકડી ચકલી માટે ઘાતક સાબિત થયા છે. આજે શહેરમાં દસ ટકા જ ચકલીઓ બચી છે

Image may contain: bird

#ggFacts એટલે કે અમારી નવી ટૂંકા વિડીયોની સિરીઝ, આ સિરીઝમાં હશે ગુજરાત તથા દેશ અને દુનિયાના જાણીતા ગુજરાતીઓ ગૌરવની ઝલક. ..

આજે જ Subscribe કરો, અને Share કરો

https://youtu.be/T7ZuVqRq8F8

...

જય જય ગરવી ગુજરાત

See More
Image may contain: text

26th July ! #kargilvijaydiwas kargil Vijay Divas ! #indianarmy #kargildiwas

अल्लाह वालो .............राम वालो,
अपने मज़हब को सियासत से बचा लो,
मंदिर मस्जिद कभी फुर्सत में बना लेना,...
जो नफ़रत मे टूटे है वो घर तो बना लो |

Jay Hind !

See More
Image may contain: mountain, sky and outdoor
GujjuGeek.Com added a new photo.
Image may contain: text

Dedicated ❤️

Image may contain: text

હાલ ચારેબાજુ બસ GST ની વાતો ચાલી રહી છે, પાનના ગલ્લાથી લઇ ને મોટા સેમિનાર માં, પણ આ GST છે શું ?

તો મિત્રો આજે ગુજ્જુGEEK તમારા માટે એક સરળ સમજૂતી લઇ ને આવ્યું છે. જાણો GST વિશે અને ગેરમાર્ગે જતા અટકો.
#gst #knowGST

No automatic alt text available.

https://youtu.be/FSTb84uQQXk

હાલ ચારેબાજુ બસ GST ની વાતો ચાલી રહી છે, પાનના ગલ્લાથી લઇ ને મોટા સેમિનાર માં, પણ આ GST છે શું ?

તો મિત્રો આજે ગુજ્જુGEEK તમારા માટે એક સરળ સમજૂતી લઇ ને આવ્યું છે. જાણો GST વિશે અને ગેરમાર્ગે જતા અટકો.

...

Like | Share | Subscribe

See More
Topic : GST, દોસ્ત કે દુશ્મન ? । GujjuGEEK.COM । dwijWebStudio Volcal Artist : Prapti Dave Video Editor : Urvish Patel & Ujjvalsinh Bihola 1 જુલાઈથી લાગુ પડવ...
youtube.com

😂😂😂

When Dhamlo Plays Cricket !!!

It looks like you may be having problems playing this video. If so, please try restarting your browser.
Close
Posted by GujjuGeek.Com
157 Views
157 Views

હમમમમમમમમમમ

No automatic alt text available.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
ગીતામાં તો ક્યાંય કૃષ્ણની સહી નથી …

શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ – અલગ મંતવ્યો હોય છે. આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. આજે આપણે પણ એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત કરવાના છીએ, એક એવા વ્યક્તિની વાત કરવાના છીએ જેમનું શરીર નથી પરંતુ તે આત્મા છે, જેમને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે, તેમનું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

...

વધુ વાંચો @ https://gujjugeek.com/baba-harbhajansingh/

See More
GujjuGeek.Com updated their cover photo.
Image may contain: one or more people, sky, text and outdoor

જાણો નવસારી ના 177 વર્ષ જૂનાં જગમશહૂર હીરા વિશે જેની કીમત આંકી શકાય તેમ નથી.

આ વાત છે…19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં ...
gujjugeek.com