Timeline Photos
Timeline Photos
![]() |
Drag the corners of the box above to crop your new profile photo. Saving your new profile picture |
પાટણની રાણી-ની-વાવનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં થનારો સમાવેશ. પાટણની ઐતિહાસિક રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સ્મારક તરીકે પસંદ કરવાની ભલામણ સ્મારકસ્થળો પરની આંતરરાષ્ટ્રિય સમિતિ (ICOMOS) કે જે યુનેસ્કોની સલાહ સમિતિ છે તેણે કરેલ છે. આ નિર્ણયની જાણ સરકારનાં સાંસ્ક્રુતિક ખાતાને પાછલાં અઠવાડિયે કરવામાં આવેલ છે. સ્મારકસ્થળો પરની આંતરરાષ્ટ્રિય સમિતિનો(ICOMOS) અભિપ્રાય તે વર્લ્ડ હેરિટેજ સ્મારક તરીકે પસંદ થવાનો અંતિમ તબક્કો છે. અંતિમ નિર્ણય વર્લ્ડ હેરિટેજ કમિટીનાં આવનારા ૩૮માં સમારંભ કે જે કતારની રાજધાની દોહા ખાતે જૂન ૧૫ થી ૨૫માં યોજાવાનો છે ત્યાં થશે. રાણીની વાવ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્મારક ઘોષિત થતાં ચાંપાનેર-પાવાગઢ પછી આ પ્રસિધ્ધિ મેળવનારું ગુજરાતનું માત્ર બીજું સ્મારકસ્થળ બનશે. |

