Drag the corners of the box above to crop your new profile photo.
Saving your new profile picture

મા તે મા બીજા બધા વગડાના વા.
'એ મા તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી ' આ વાત બિલકૂલ સાચી છે કારણકે ઈશ્વર બધે હાજર ન રહી શકતો હોવાથી તેણે માતાનું સર્જન કર્યું અને આવી માતાનું ઋણ ચૂકવવા સમાન એક અવસર એટલે મધર્સ-ડે.
દર 33 માંથી એક મહિલા ટ્વિન્સને જન્મ આપે છે. દર 539 મહિલાઓમાંથી એક મહિલા ત્રણ બાળકોને જન્મ આપે છે. 18 કે 19 વર્ષ એવી ઉંમર છે જેમાં સ્ત્રી સરળતાથી માતા બની શકે છે. દુનિયાની મોટાભાગની... ભાષામાં મધર શબ્દના સ્પેલિંગની શરૂઆત એમથી જ થાય છે.

મિત્રો જીવન માં આટલું જરૂર યાદ રાખજો.

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
See More