Timeline Photos
Timeline Photos
![]() |
Drag the corners of the box above to crop your new profile photo. Saving your new profile picture |
વર્લ્ડ ટેક્નોલોજી ડે ની હાર્દિક શુભકામના. ઈતિહાસની સૌથી મહત્વની શોધ એટલે અગ્નિ અને પૈડું, પછી પ્રિન્ટીંગ પ્રેસ, પેનિસિલિન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, ઈલેકટ્રોનિક્સ, ચિપ્સ, વગેરે શોધો મહત્વની ગણાય છે, પરંતુ કેટલીક એવી શોધો પણ છે, જે મહત્વની ન ગણાતી હોવા છતાં રોજીદા જીવનમાં અનિવાર્ય બની ગઈ છે. ટેક્નોલોજી આપણા જીવન નો એક ભાગ બની ગઈ છે. |

